બળવાખોર ધારાસભ્યો પોતાના સંપર્કમાં હોવાના આદિત્ય ઠાકરેના નિવેદન પર શિંદેએ પલટવાર કર્યો છે. શિંદેએ જણાવ્યું કે, જે ધારાસભ્યો તેમના સંપર્કમાં હોય <br /> <br />તેમના નામ જાહેર કરવા જોઈએ. <br /> <br />બીજી તરફ સુપ્રીમ કોર્ટે બળવાખોર ધારાસભ્યોને 11 જુલાઈ સુધીનો સમય આપતો હુકમ કરતાં ભાજપ એક્શનમાં આવી ગયું છે. પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના ઘરે બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.